રાશિફળ / આ દિવસે યોજાશે ચંદ્રગ્રહણ, જાણો તમારી રાશિ પર કેવી થશે અસર

chandra grahan 2020 lunar eclipse impact on all zodiac signs

5 જૂનના રોજ ચંદ્રગ્રહણ યોજાવવા જઈ રહ્યું છે. આ ઉપચ્છાયા ગ્રહણ કહેવાશે. જે ભારતમાં નહીં દેખાય અને તેનું સૂતક પણ રહેશે નહીં. આ ગ્રહણ 5 જૂનની રાતે 11.15થી 6 જૂનની સવારે 2.34 મિનિટ સુધી રહેશે. જ્યોતિષ અનુસાર દરેક રાશિ પર આ ગ્રહણનો પ્રભાવ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ