Chandra Grahan 2020 / 4 કલાક અને 21 મિનિટનું રહેશે ચંદ્રગ્રહણ, ભૂલથી પણ ન કરશો આ 7 કામ

chandra grahan 2020 be carefull about these 7 things during lunar eclipse

આજે બપોરે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ 4 કલાક અને 21 મિનિટ સુધી રહેશે. હિંદુ ધર્મ અનુસાર આ સમયે કેટલીક ચીજો અને કામ કરવાનું વર્જિત માનવામાં આવે છે. આમ તો તે એક ઉપછાયા ચંદ્રગ્રહણ છે એટલે તેનો ખાસ પ્રભાવ રહેશે નહીં પણ તેમ છતાં કેટલીક સાવધાનીઓ રાખવી જરૂરી છે. તો જાણો આ સમયે કઈ ભૂલોને ટાળવી યોગ્ય રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ