આ ક્રિકેટ સ્ટેડીયમને જેલમાં ફેરવવામાં આવ્યું, લોકડાઉનનું ઉલ્લંઘન કરતા લોકો પર સરકાર કડક | Chandigarh cricket stadium converted into jail for the people not following lockdown

કોરોના વાયરસ / લોકડાઉનનું ઉલ્લંઘન કરતા લોકો પર સરકાર કડક, આ ક્રિકેટ સ્ટેડીયમ બન્યું 'જેલ'

Chandigarh cricket stadium converted into jail for the people not following lockdown

કોરોના વાયરસના કારણે વિશ્વમાં કોહરામ મચી રહ્યો છે. કોરોના વાયરસને નાથવા માટે દેશમાં વડાપ્રધાન દ્વારા લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે. લોકોને ઘરની બહાર ન નીકળવા માટે વિનંતી કરવામાં આવે છે છતાં ઘણા લોકૉ ઉલ્લંઘન કરીને ઘરની બહાર નીકળે છે ત્યારે આવા લોકો માટે સરકારે રસ્તો શોધી કાઢ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરતા દરેકને હવે અસ્થાયી જેલમાં નાખી દેવામાં આવશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ