હરિયાણા / ખટ્ટર સરકાર 2.0માં 10 મંત્રીઓએ લીધા શપથ, 6 કેબિનેટ અને 4 રાજ્યમંત્રી બનાવાયા

chandigarh city haryana cabinet expansion 6 mlas sworn in as cabinet ministers and 4 as ministers of state hrrm

હરિયાણામાં બીજેપી-જેજેપીની ગઠબંધન સરકારનું મંત્રિમંડળ વિસ્તાર કરવામાં આવ્યું છે. ગુરુવારે બપોરે ચંદીગઢ સ્થિત હરિયાણા રાજભવન (Haryana Raj Bhawan)માં શપથ ગ્રહણ કાર્યક્રમ (Oath Ceremony)નું આયોજન કરવામાં આવ્યું. જેમા રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ