ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વિરોધ / ગોળી અથવા સમાધાન, સરકાર પાસેથી કંઈક તો લઇશું જ :બેઠક બાદ ખેડૂત નેતાનું નિવેદન

chanda singh says will definitely take back something be it bullets or solution

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું હલ્લાબોલ ચાલુ છે. ખેડૂતો સરકારને કૃષિ કાયદો પરત લેવાની માગણી કરી રહ્યા છે. નોંધનીય છે કે, છેલ્લા 6 દિવસથી બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા છે અને આંદોલન ચલાવી રહ્યા છે. આ વચ્ચે મંગળવારે સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીત થઈ હતી જે આશરે 3 કલાક ચાલી હતી પરંતુ કોઇ ચોક્કસ ઉકેલ આવી શક્યો નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ