બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પાકિસ્તાન માટે શુભ સંકેત! જય શાહે ચેમ્પિયન ટ્રોફીનો રસ્તો કર્યો સાફ, આપી આ મંજૂરી

સ્પોર્ટ્સ / પાકિસ્તાન માટે શુભ સંકેત! જય શાહે ચેમ્પિયન ટ્રોફીનો રસ્તો કર્યો સાફ, આપી આ મંજૂરી

Last Updated: 10:06 AM, 2 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Champion Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને પાકિસ્તાન ઘણા દિવસોથી પરેશાન છે. પરંતુ હવે એક ખુશખબરી BCCIના સચિવ જય શાહે પાકિસ્તાનને આપી દીધી છે. જય શાહની અધ્યક્ષતા વાળી ICCની એક કમિટીએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનું બજેટ પાસ કરી દીધુ છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને પાકિસ્તાન ઘણા દિવસોથી પરેશાન છે. પરંતુ હવે વધુ એક ખુશખબરી BCCIના સચિવ જય શાહે પાકિસ્તાનને આપી દીધી છે. જય શાહની અધ્યક્ષતા વાળી ICCની એક કમિટીએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનું બજેટ પાસ કરી દીધુ છે.

jay-shah-rohit-sharma

મેગા ઈવેન્ટનું આયોજન 2025ની શરૂઆતમાં થવાનું છે. પરંતુ ભાકતીય ટીમ ટૂર્નામેન્ટ રમવા માટે આયોજન 2025ની શરૂઆતમાં થવાનું છે. પરંતુ ભારતીય ટીમ ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન જશે કે નહીં આ વાતની અત્યાર સુધી પુષ્ટી નથી થઈ શકી.

PROMOTIONAL 13

કોલંબોમાં થઈ હતી વાર્ષિક મીટિંગ

પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની અને ભારતને પાકિસ્તાન બોલાવવા માટે આતુર છે. અહું સુધી કે પાકિસ્તાને આઈસીસીને મેગા ઈવેન્ટ માટે ડ્રાફ્ટ શેડ્યુલ પણ આપી દીધુ છે. જેમાં ભારતની બધી મેચ લાહોરમાં રમાશે.

પરંતુ આઈસીસી અને બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાના મુદ્દા પર ચુપ્પી સાધી રાખી છે. કોલંબોમાં થયેલી વાર્ષિક મીટિંગમાં આ મુદ્દા પર કોઈ ચર્ચા નથી થઈ. પરંતુ હવે જય શાહે પાકિસ્તાનને એક ગુડ ન્યૂઝ આપી દીધી છે.

jay-shah

જય શાહની અધ્યક્ષતા વાળી કમિટીએ આપી મંજૂરી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની તરફથી પાકિસ્તાનમાં થવા જઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન માટે લગભગ સાત કરોડ અમેરિકી ડોલરના બજેટને મંજૂરી આપવામાં આવી ગઈ છે.

વધુ વાંચો: કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને કરાવ્યું મુંડન, શેર કર્યો ઈમોશનલ વીડિયો

એક સૂત્રના જણાવ્યા અનુસાર BCCI સચિવ જય શાહની અધ્યક્ષતા વાળી ICCની નાણાકીય અને વાણિજ્ય કમિટીએ આ બજેટને આગળ વધાર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂર્નામેન્ટ માટે કુલ બજેટ સાત કરોડ ડોલરની આસપાસ છે અને બાકી ખર્ચા માટે ફક્ત 45 લાખ ડોલર આપવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Champion Trophy 2025 Pakistan Jay Shah
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ