સર્વાઈવર / ચમોલીમાં આફત બાદ સુરંગની અંદર જીવતા રહેવા લોકોએ કર્યું એવું કે જાણીને સ્તબ્ધ થઈ જશો

chamoli uttarakhand chamoli glacier burst how workers survived inside tunnel

ઉત્તરાખંડના ચમૌલીમાં ગત દિવસોમાં ગ્લેશિયર ટૂટવાથી ધૌલીગંગા નદીમાં આવેલા પુર બાદ થયેલા નુકસાનમાં 170થી વધારે લોકો ગુમ છે. જેમાંથી અનેક મજૂરો પણ છે. જે તપોવનમાં હાઈડલ પાવર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. નદીમાં આવેલા જળ પ્રલયના કારણે પ્રોજેક્ટની બેમાંથી એક સુરંગમાં ફસાયેલા મજૂરોને રવિવારે બચાવી લેવાયા હતા. બીજી સુરંગમાં ફસાયેલા મજૂરો સુધી પહોંચવાનો પ્રયાસ ચાલું છે. આ દરમિયાન જે મજૂરો બચીને સુરંગમાંથી બહાર નિકળ્યા છે તેમણે જણાવ્યું કે તેઓએ અંદર પોતાને કેવી રીતે જીવતા રાખી શક્યા.

બ્રેકિંગ ન્યૂઝ