વિશેષ / ભૂલંકાને ભરખી જતાં ચમકીને નાથવાનો ઉપાય કેમ ન મળે?

Chamki fever spreads across 16 districts of Bihar

વિડંબના તો જુઓ.... એક બાજુ બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર વયોવૃદ્ધ પેન્શન યોજના હેઠળ કરોડોની લહાણી કરી રહ્યા હતા. જ્યારે બીજી બાજુ રાજ્યનાં માસૂમ બાળકો ટપોટપ મોતને ભેટી રહ્યાં હતાં. બિહારના મુઝફફરનગર જિલ્લામાં એક્યુટ ઈન્સેફ્લાઈટિસ સિન્ડ્રોમ (એઈએસ)થી અત્યાર સુધીમાં ૧પ૦ કરતાં વધુ બાળકોનો ભોગ લેવાયો છે. માત્ર ૧૭ દિવસની અંદર જ આ બીમારી એક જ જિલ્લામાં ઝડપથી ફેલાઇ હતી અને હવે તો અન્ય જિલ્લાઓ પણ તેની ઝપેટમાં આવી ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ