ચમકી તાવ / બિહારમાં બાળકોના મોતને લઈને ભાજપ સાંસદે કહ્યું આ માટે '4G' જવાબદાર

chamki fever muzaffarpur bjp mp ajay nishad 4g formula

બિહારમાં 'મગજના તાવ'થી વધી રહેલા મોતના આંકડા પર બીજેપી સાંસદ અજય નિષાદનું શરમજનક નિવેદન આવ્યું છે. મુઝફ્ફરપુરમાં બીજેપી સાંસદ અજય નિષાદે કહ્યું કે, 'મગજના તાવ' માટે '4જી' જવાબદાર છે. ગામ, ગરમી, ગરીબી અને ગંદકીને બીજેપી સાંસદે '4જી' બતાવી. ભાજપ સાંસદે કહ્યું કે, અતિ પછાત લોકો આ બીમારીથી જોડાયેલા છે. તેમની રહેણી-કરણી પછાત છે. બાળકો બીમાર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ