જમ્મૂ કાશ્મીર / આર્ટિકલ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો

challenge in supreme court for removal of article 370 in jammu kashmir

જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ 370 (Article 370)ને હટાવવાની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકારાઇ છે. આ વિશે પડકારવામાં આવેલ અરજીમાં અનુચ્છેદ 370ને હટાવવાની રાષ્ટ્રપતિના આદેશની અધિસૂચનાને સંવિધાનની મૂળ ભાવના વિરુદ્ધ બતાવાઇ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ