કાર્યવાહી / પ્રિયંકા ગાંધીને સ્કૂટી પર લઇ જનારા કોંગ્રેસી નેતાને આ કારણે પોલીસે ફટકાર્યો 6100 નો દંડ

Challan Of Priyanka Gandhi Vadra For Not Wearing Helmet viral

લખનઉ પોલીસે પ્રિયંકા ગાંધીને સ્કૂટીથી લઈ જતા કોંગ્રેસના કાર્યકરનું ચલણ કાપવામાં આવ્યું છે. તે હેલ્મેટ વગર સ્કૂટી ચલાવતો હતો. પોલીસે તેને 6100 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શનિવારે પ્રિયંકા ગાંધી નિવૃત્ત આઈપીએસ અધિકારી એસઆર દારાપુરીના પરિવારના સભ્યોને મળવા લખનઉમાં તેમના ઘરે પહોંચ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ