ભારે કરી! / કારમાં હેલમેટ ન પહેરવા બદલ ટ્રાફિક પોલીસે ફટકાર્યો દંડ, સોશ્યલ મીડિયામાં ખૂબ ચગ્યો કેસ

challan deducted for not wearing helmet in car learn how strange mistake

તમે બાઈક પર હેલ્મેટ ના પહેર્યો હોય તો તેવી સ્થિતિમાં તમારે દંડ ભરવાનો આવ્યો હશે અથવા બની શકે છે કે તમે પણ કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ ના પહેર્યો હોય અને તમારું ચલન કપાયું હોય. પરંતુ હાલમાં એક એવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક કાર ડ્રાઈવરનું હેલ્મેટ ના પહેરવાના કારણે ચલન કપાયું હોય.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ