સુશાંત સિંહ રાજપૂત કેસ / બિહાર પોલીસનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ, કહ્યું રિયા સુશાંતને દવાઓનો ઓવરડોઝ આપતી હતી

chakraborty took sushant singh rajput to her house and started giving him overdose of medicine

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા તથ્યો સામે આવે છે. ત્યારે તાજા સમાચાર મુજબ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી તેમને પોતાના ઘરે લઈ ગઈ હતી અને ત્યાં તે તેને દવાઓનો ઓવરડોઝ આપતી હતી. બિહાર પોલીસના સોગંદનામામાં સુશાંતના પરિવારે રિયા પર આ આરોપ લગાવ્યો છે. બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યુ છે. જેમાં રિયા અને તેના પરિવાર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે આ તમામ સુશાંતના જીવનમાં પૈસાની લાલચમાં આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ