ખેડૂત આંદોલન / આ આરોપ સાથે 6 ફેબ્રુઆરીએ દેશભરમાં 3 કલાક માટે થશે ચક્કાજામ, ખેડૂત સંગઠનોએ કરી જાહેરાત

chakka jam from 12 noon to 3 pm on february 6 says farmer groups yogendra yadav

ખેડૂત સંગઠનના નેતાઓએ સિંધુ બોર્ડર પર સંમેલનમાં કહ્યું છે કે તેઓ 6 ફેબ્રુઆરીએ બપોરે 12-3ના સમયમાં ચક્કાજામ કરશે. તેઓએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય બજેટમાં ખેડૂતની અવગણના કરાઈ છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ