પ્રતિબંધ / સૌરાષ્ટ્રની ઓળખ બની ગયેલો છકડો-રિક્ષા બંધ થશે, જાણો શા માટે?

Chakdo and rickshaw will be ban in gujarat

સૌરાષ્ટ્રની ઓળખ બની ગયેલો છકડો-રિક્ષા બંધ થશે. મળતી માહિતી મુજબ 1990થી સૌરાષ્ટ્રમાં છકડો વાહન વ્યવહાર માટે ઉત્તમ સાધન બન્યુ હતું. છકડાના કારણે ગ્રામ્ય વિસ્તારોમા વાહન-વ્યવહાર સરળ બન્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ