ભારતમાં ચૈત્રી નવરાત્રિના 9 દિવસો કોરોનાથી બહાર નીકળવા ખૂબ મહત્વના | Chaitri Navratri Festival Helps Us to overcome from Coronavirus in this way

Dharma / ભારતમાં ચૈત્રી નવરાત્રિના 9 દિવસો કોરોનાથી બહાર નીકળવા ખૂબ મહત્વના

Chaitri Navratri Festival Helps Us to overcome from Coronavirus in this way

નવરાત્રી એટલે મા આધ્યા શક્તિ ને પ્રસન્ન કરવા માટેનું ઉત્તમ પર્વ માતાજી ના અલગ અલગ સ્વરૂપ ની અલગ અલગ દિવસે પૂજા થાય છે અત્યારે દેશ અને દુનિયામાં ભયાનક વાયરસનો ભય છે. જ્યોતિષી મુકુંદભાઈના જણાવ્યા અનુસાર આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિએ માતાજીના અલગ-અલગ સ્વરૂપોની આપણે પૂજા કરીને માતાજીને અલગ ભોગ અર્પણ કરી અને આપણે માતાજી પાસે આપણી મનોકામના પૂર્ણ કરવા માટેની પ્રાર્થના કરીએ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ