આસ્થા / જ્વાલાજીનું એ મંદિર, જ્યાં એક સમયે અકબરે પણ માના ચરણોમાં ઝૂકાવ્યું હતું શીશ! દિવ્ય જ્યોતિનું રહસ્ય ચોંકાવનારું

chaitra navratri 2023 shakti peetha Jwaladevi akhand jyoti where even Akbar had become a devotee

આ વખતે નવરાત્રીનું વ્રત બુધવાર, 22 માર્ચ 2023 એટલે કે કાલથી શરૂ થશે. નવરાત્રીના સમયે વધારે માતા દુર્ગાના મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. જેમાં માતા દુર્ગાના શક્તિપીઠનો પણ સમાવેશ થાય છે. માતાના દરેક શક્તિપીઠનું પોતાનું મહત્વ છે. 

બ્રેકિંગ ન્યૂઝ