આસ્થા / ચૈત્ર નવરાત્રીનું આજે છઠ્ઠુ નોરતું: માં કાત્યાયનીની થશે પૂજા, જાણો વિધિ, ઉપાય અને કથાવાર્તા

Chaitra Navratri 2023 Maa Katyayani will be worshiped today in Chaitra Navratri know the worship method remedy and story

માતા કાત્યાયનીનો જન્મ કાત્યાયન ઋષિના ઘરે થયો હતો. માટે તેમને કાત્યાયની કહેવામાં આવે છે. તેમની ચાર ભુજાઓમાં અસ્ત્ર, શસ્ત્ર અને કમળનું પુષ્પ છે. તેમનું વાહન સિંહ છે.  

બ્રેકિંગ ન્યૂઝ