Chaitra Navratri 2023 / આ 5 રાશિઓ માટે ખૂબ જ લકી રહેશે ચૈત્રી નવરાત્રી, અપારકૃપા સાથે માતા દુર્ગા કરશે ધનવર્ષા

Chaitra Navratri 2023 Lucky Rashi Chaitra Navratri is very lucky for these 5 zodiac signs maa Durga will bless with money

ચૈત્રી નવરાત્રીના 9 દિવસ માતા દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. આ 9 દિવસ ખૂબ જ પવિત્ર, પાવન અને શુભ ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી 22 માર્ચથી શરૂ થઈ રહી છે અને તે 30 માર્ચે સમાપ્ત થશે. 

બ્રેકિંગ ન્યૂઝ