આસ્થા / ચૈત્રી નવરાત્રીની પૂજામાં આ નિયમોનું ખાસ કરો પાલન, સુખ-સમૃદ્ધિ આપશે માતાજી, દરેક મનોકામના થશે પુરી

Chaitra Navratri 2023 Keep these things in mind while worshiping Navratri Matarani will shower blessings

ચૈત્રી નવરાત્રીનો સમય માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસોમાં સંપૂર્ણ વિધિ-વિધાનથી માતાજીની પૂજા કરવી જોઈએ. જાણો ચૈત્રી નવરાત્રીમાં કઈ રીતે માતા દુર્ગાની પૂજા કરી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ