ધર્મ / ચૈતન્ય મહાપ્રભુજીમાં સાક્ષાત્ ‘રાધાજી’ પ્રગટ થયાં

chaitanya mahaprabhu radhaji

શ્રી ચૈતન્ય મહાપ્રભનો જન્મ હાલના પશ્ચિમ બંગાળમાં નવદ્વીપ મંડળ તરીકે ઓળખાતા પ્રદેશના નાદિયા ગામમાં સંવત ૧૪૦૭, ફાગણ સુદ પૂનમના દિવસે થયો હતો. તેઓને ઇતિહાસમાં એક સંત-સંન્યાસી અને તે સમયના બંગાળ (હાલના પ. બંગાળ અને બાંગ્લાદેશ) તથા ઓડિશાના એક સમાજ સુધારક ગણવામાં આવે છે, પરંતુ ગૌડિય વૈષ્ણવો તેમને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ જ રાધારાણીના ભાવ અને રૂપમાં માને છે. તેમની માતાનું નામ શચીદેવી હતું તથા પિતાજીનું નામ જગન્નાથ મિશ્ર હતું.

બ્રેકિંગ ન્યૂઝ