બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબરીશ ડેર કેસરીયો કરવાનું મળ્યું ફળ! મળી આ મોટી જવાબદારી, બનશે અધ્યક્ષ

ગાંધીનગર / અંબરીશ ડેર કેસરીયો કરવાનું મળ્યું ફળ! મળી આ મોટી જવાબદારી, બનશે અધ્યક્ષ

Last Updated: 11:29 PM, 14 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબરીશ ડેરને 'ભાજપ' પ્રેમ 7 મહિનામાં જ ફળ્યો !, ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધ્યક્ષ તરીકે અંબરીશ ડેરનુ નામ પસંદ કરવામાં આવ્યું છે

રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી ગયેલા અંબરીશ ડેરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમની ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધ્યક્ષ તરીકે પસંદગી કરવાામાં આવી છે. આપને જણાવીએ કે, સરકાર દ્વારા અંબરીશ ડેરનુ નામ પસંદ કરવામાં આવ્યું છે ત્યારે તેઓ આવતીકાલે વિધિવત રીતે અધ્યક્ષની જવાબદારી સંભાળશે

ambarish-1

કોણ છે અંબરીશ ડેર ?

અમરીશ ડેર વર્ષ 2017માં રાજુલા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા, તે સમય તેઓ હીરા સોલંકીને હરાવી ધારાસભ્ય બન્યા હતા. જ્યારે 2022ની ચૂંટણીમાં અંબરીશ ડેરનો હિરા સોલંકી સામે પરાજય થયા હતા. જ્યાંરે તેઓ માર્ચ 2024માં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ ભળી ગયા હતા.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ કરશે લૉન્ચ, 564 કરોડના કામોની આપશે ભેટ

PROMOTIONAL 11

પક્ષ પલટો ફળ્યો ?

કહેવાય છે કે રાજકારણમાં નથી કોઈ દોસ્ત કે નથી કોઈ દુશ્મન. તકનો લાભ લઈને નેતાઓ ઘણીવાર પક્ષ બદલતા હોય છે પરંતુ પક્ષ બદલ્યા બાદ કેટલાક નેતાને 'ઘી-કેળા' હોય છે તો કેટલાક હાથે પતાશુ પણ લાગતું નથી. ત્યારે રાજુલાના પૂર્વ ધારસભ્ય અને સૌરાષ્ટ્ર પૂર્વ કોંગ્રેસના અને વર્તમાન ભાજપના દિગ્ગજ નેતા અંબરીશ ડેરને પક્ષ પલટો ફળ્યો છે. કહેવાય છે કે સમય બળવાન હોય છે અને સમયની બદલાતી ચાલ ઘણીવાર રાજકીય સમીકરણો પણ બદલી નાંખે છે. અંબરીશ ડેર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ખેસ પહેર્યો હતો ત્યારે અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી. તે સમય થયેલી કેટલી અટકળોનું આજે અંત કહી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Maritime Board Chairman Gujarat Maritime Board Ambarish Der
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ