આતો હદ થઈ ગઈ / VIDEO: શખ્સે બનાવી 'ચાની આઈસ્ક્રીમ', ગુસ્સે ભરાયેલા યુઝર્સે કહ્યું- "આની સજા નરકમાં મળશે..."

chai ice cream tea ice cream video goes viral

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકોમાં ગુસ્સો છે. ભારતમાં ચા પીવી લોકો ખૂબ પસંદ કરે છે અને જો ચાની સાથે કોઈ છેડછાડ કરવામાં આવે તો ટી-લવર્સ રોષે ભરાઈ જાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ