બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / પોતાનાથી ચાર વર્ષ નાના એક્ટર સાથે ત્રીજા લગ્ન કરશે આ 37 વર્ષીય એક્ટ્રેસ? જાતે જ કર્યો ચોંકાવનારો ખુલાસો

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / પોતાનાથી ચાર વર્ષ નાના એક્ટર સાથે ત્રીજા લગ્ન કરશે આ 37 વર્ષીય એક્ટ્રેસ? જાતે જ કર્યો ચોંકાવનારો ખુલાસો

Last Updated: 03:45 PM, 17 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Chahatt Khanna: ટેલીવિઝન એક્ટ્રેસ ચાહત ખન્નાનું નામ છેલ્લા થોડા સમયથી એક્ટર રોહન ગંડોત્રા સાથે જોડવામાં આવી રહ્યું છે. મીડિયામાં ખબર આવી રહી છે કે એક્ટ્રેસ ત્રીજા લગ્ન કરવાની છે. એવામાં હવે ચાહત ખન્નાએ રોહન ગંડોત્રાની સાથે પોતાના રિલેશનની વાત પર ચુપ્પી તોડીને ખુલાસો કર્યો છે.

1/6

photoStories-logo

1. ચાહત કરતા ચાર વર્ષ નાનો છે રોહન ગંડોત્રા

ટેલીવિઝન એક્ટ્રેસ ચાહત ખન્નાનું નામ છેલ્લા થોડા સમયથી એક્ટર રોહન ગંડોત્રા સાથે જોડાવામાં આવી રહ્યું છે. કબૂલ હૈ, કાલા ટીકા, નાગિન-2, દિલ સે દિલ તક, સિલસિલા બદલતે રિશ્તો કા, જેના ટેલીવિઝન શોથી પોતાની ઓળખ બનાવનાર રોહન ગંડોત્રાની સાથે લગ્નની ખબરો પર એક્ટ્રેસ ચાહત ખન્નાએ ચુપ્પી તોડી છે. જણાવી દઈએ કે રોહન ગંડોત્રા ચાહત ખન્ના કરતા ઉંમરમાં ચાર વર્ષ નાના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. શું છે રોહન ગંડોત્રા સાથે રિલેશનની સચ્ચાઈ?

પાછલા થોડા સમયથી મીડિયામાં ખતરો આવી રહી હતી કે ચાહત ખન્ના અને રોહન ગંડોત્રા ડેટિંગ કરી રહ્યા છે. જોકે બન્નેએ પોતાના રિલેશનને છુપાવીને રાખ્યું છે. અને બન્ને લગ્ન કરી શકે છે. રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે રોહનની બોન્ડિંગ ચાહતની બન્ને દિકરીઓની સાથે પણ ખૂબ જ સારી છે. લગ્ન અને અફેરની ખબરો પર ચાહત ખન્નાએ એક ઈન્ટરવ્યૂમાં હકીકત જણાવી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. પહેલા મારૂ નામ મિકા સિંહ સાથે જોડવામાં આવ્યું હતું

37 વર્ષની એક્ટ્રેસ ચાહત ખન્નાએ જણાવ્યું, "મને પોતાને નથી ખબર કે આવી ખબરો ક્યાંથી આવી રહ છે. મારૂ નામ પહેલા મીકા સિંહ સાથે જોડવામાં આવ્યું. જ્યારે અમે ફક્ત સારા મિત્રો છીએ અને આજે પણ હોળી-દિવાળી પર અમારી વાત થાય છે. હવે મારૂ નામ રોહન ગંડોત્રા સાથે જોડવામાં આવી રહ્યું છે. રોહન મારા નજીક છે પરંતુ અમારા લગ્ન નથી થઈ રહ્યા."

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. "...તો હું જરૂર લગ્ન કરીશ"

ચાહત ખન્નાએ આગળ કહ્યું, "અમે લગ્ન નથી કરી રહ્યા. હું મૂવ ઓન કરી ચુકી છું અને લગ્ન કરીને ફરીથી પાછળ નથી જવા માંગતી. એવું નથી કે હું લગ્ન નહીં કરી. હું લગ્ન કરીશ જો ભવિષ્યાં મને કોઈ સારો યુવક મળે અને મને લાગે કે હું તેની સાથે જીવન પસાર કરી શકુ છું તો હું જરૂર લગ્ન કરીશ. પરંતુ હાલ મેં લગ્ન વિશે વિચાર્યું નથી."

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. એક વર્ષની અંદર જ તૂટ્યા હતા પહેલા લગ્ન

જણાવી દઈએ કે ચાહત ખન્નાના બે વખત લગ્ન થઈ ચુક્યા છે અને બન્ને લગ્ન ખરાબ નોટની સાથે તૂટી ચુક્યા છે. ચાહતે સૌથી પહેલા 2006માં ભરત નરસિંઘાની સાથે લગ્ન કર્યા હતા. તે સમયે ચાહતની ઉંમર ફક્ત 20 વર્ષ હતી. પહેલા લગ્ન 1 વર્ષની અંદર જ તૂટી ગયા અને 2007માં બન્નેના ડિવોર્સ થઈ ગયા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. બે દિકરીઓની માતા છે ચાહત

ત્યાર બાદ 2013માં ચાહત ખન્નાએ ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમની બે દિકરીઓ થઈ પરંતુ આ સંબંધ 2018માં ખૂબ જ ખરાબ રીતે તૂટ્યા. એક્ટ્રેસે ફરહાન મિર્જા પર શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરવાના આરોપ લગાવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rohan Gandotra Marriage Chahatt Khanna
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ