બદલો / VIDEO: ગપ્ટિલે સિક્સ મારી આંખો કાઢી, ચાહરે બીજી જ બોલે લીધો એવો બદલો કે જોઈને તાળીઓ પાડવા લાગશો  

chahar guptill controversy in indvsnz t 20 match

ભારતે ન્યૂઝીલેન્ડને પહેલી ટી20 મૅચમાં હરાવી દીધું હતું. જયપુરના સવાઇ માન સિંહ સ્ટેડિયમમાં રમાયેલ આ મૅચમાં ભારતને 165 રનનું લક્ષ્ય મળ્યું હતું. મેચ દરમિયાન એક વિચિત્ર ઘટના પણ બની હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ