ક્રિકેટ / ભલે ધોની ટીમમાં નથી પરંતુ આજે પણ માહી માટે ખેલાડીઓ આ કોર્નર સીટ રાખે છે ખાલી

 Chahal shared a video to the BCCI, in which Dhoni talked about...

હાલમાં જ બીસીસીઆઈના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કર્યો છે. જેમાં ભારતીય ટીમના સ્પિનર યુવેન્દ્ર ચહલ ભારતીય ટીમ બસમાં મુસાફરી કરતા ખેલાડીઓ સાથે વાતચીત અને મજાક કરતાં જોવા મળે છે. અને તેમણે મહેન્દ્રસિંહ ધોનીને પણ યાદ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ