ક્રિકેટ / ચહલ અને ધનશ્રીએ આ રીતે ખોલ્યું કરવા ચોથનું વ્રત, VIDEO જોઈને ફેન્સે કહ્યું, 'આવો દેખાડો કેમ કરો છો?'

Chahal and Dhanshree opened the fourth vow like this, after seeing the VIDEO, fans said, 'Why are you showing off like this?'

ધનશ્રીએ આ આખા વીડિયો ચેટનો વીડિયો બનાવી અને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો શેર થતા જ ફેન્સએ બંનેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાના શરુ કરી દીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ