નિધન / 'બ્લેક પેન્થર' ખોવાઇ ગયા અંધકારમાં, આ ગંભીર બિમારીને કારણે થયુ ચેડવિકનું નિધન

chadwick boseman is no more

હોલિવૂડની સુપરહિટ ફિલ્મ બ્લેક પેન્થરનો હિરો ચેડવિક બોસમેનનું 43 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયુ છે. તેમનુ નિધન કોલોન કેન્સરના લીધે થયુ છે. એક્ટરની મોતની જાણકારી તેમના પરિવારે આપી હતી. છેલ્લા 4 વર્ષથી તે કેન્સર સામે લડી રહ્યાં હતા. 

બ્રેકિંગ ન્યૂઝ