વિસ્ફોટ / છત્તીસગઢ: નારાયણપુરમાં પોલિંગ બૂથની પાસે IED બ્લાસ્ટ, ટળી મોટી ઘટના

cg narayanpur ied blast polling booth itbp troops naxals

IED બ્લાસ્ટ મતદાનથી પહેલા સવારેઆશરે 4 વાગ્યે નારાયણપુર એક બ્લાસ્ટની અવાજ થી ભડકી ઊઠ્યું, આ બ્લાસ્ટ એ સમયનો હચો જ્યારે આઇટીબીપીના જવાન મતદાન કરાવવા માટે બૂથ પર જઇ રહ્યા હતા. જો કે આ બ્લાસ્ટમાં કોઇ નુકસાન થયું નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ