ટેકનોલોજી / ભવિષ્યના શહેર કેવા હશે? 2023માં એર ટેકસી હકીકત બનશે

CES 2020 Toyota Experiments With Smart Cities, Hyundai With Air Taxis

અમેરિકાના લાસવેગાસમાં ચાલતા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (સીઈએસ)માં 2020માં લોન્ચ થનારી નવી ટેકનોલોજી અને ડિવાઇસની ઝલક જોવા મળે છે. દુનિયાભરની કંપનીઓ તેની ઇનોવેટિવ પ્રોડકટસ રજુ કરી રહી છે. સીઇએસમાં કેટલીક કંપનીઓએ ભવિષ્યની ટેકનોલોજી અને શહેરોની કેવા હશે તેની બ્લુપ્રિન્ટ પણ દર્શાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ