Video / નવસારીના ડાંગમાં ભાતીગળ સંસ્કૃતીના પરંપરાગત મેળાનો પ્રરાંભ

નવસારીના ડાંગમાં ભાતીગળ સંસ્કૃતીના પરંપરાગત મેળાનો પ્રરાંભ થયો છે. રાષ્ટ્રીય ગૌરવ સમાન ડાંગ દરબાર મેળાનો પ્રારંભ થયો છે. મેળામાં રાજાઓની શાહી સવારી કાઠવામાં આવી છે. મેળામાં અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી થઈ છે. હર્ષોલ્લાસ સાથે મેળાનો પ્રારંભ કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ