Tuesday, July 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

જળસંકટ / ભાવનગરમાં મુસ્લિમ આગેવાનોની સરાહનીય કામગીરી, આધુનિક નળ લગાવી પાણીનો બચાવ શરુ કર્યો

સમગ્ર રાજયમાં પાણીની અછત જોવા મળી રહી છે. ત્યારે જળ બચાવો-જીવન બચાવો" ના સુત્રને સાર્થક કરી ભાવનગરના મુસ્લિમો દ્વારા મસ્જિદોમાં આધુનિક નળો ફીટ કરવામાં આવ્યા છે. જેને લઈને  હાલ 80% પાણીનો બચાવ થઈ રહ્યો છે. આધુનિક સ્ટીક વાળા આ નળમાં પાણીનો વ્યય સહેજ પણ થતો નથી અને પાણીની સાથે વીજળીની બચત પણ થાય છે. શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા આ નળને મંદિરોમાં અને દેરાસરો સહીત વિવિધ સ્થળે વિનામૂલ્યે ફીટ કરી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. શહેરના મુસ્લીમ આગવાનો દ્વારા પાણી બચાવવા માટેનો સરાહનીય પ્રયાસ

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ