નર્મદા / SOUની વ્યુઇંગ ગેલેરીમાં પાણી ભરાવા મામલે CEOએ આપી પ્રતિક્રિયા

CEO gave feedback on water drips from ceiling at statue of unity

નર્મદા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. જેમાં ખાસ કરીને નર્મદના નાંદોદ અને કેવડિયા પંથકમાં બે ઇંચ જેટલો વરસાદ થતા આ વરસાદની સીધી અસર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર થઈ રહી છે. જેમાં હકીકત એવી છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં જ્યારે પણ ધોધમાર વરસાદ પડે છે ત્યારે 182 મીટર ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની વ્યુઇંગ ગેલેરીમાં વાંછંટના કારણે પાણી અંદરના ભાગે પડે છે. જેથી વ્યુઇંગ ગેલેરીમાં વધુ માત્રામાં પાણી ભરાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ