કોલસા કૌભાંડ / ગુજરાતમાં 6 હજાર કરોડથી વધુના કોલસા કૌભાંડ પર કેન્દ્રનો જવાબ,પગલાં લેવાની જવાબદારી રાજ્યની છે

Centre's response to over Rs 6,000 crore coal scam in Gujarat

ગુજરાતના કોલસા કૌભાંડ મામલે કેન્દ્રીય કોલસા મંત્રીએ જણાવ્યું કે, આ અંગે ફરિયાદ મળી છે પરંતુ તેની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાની કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. 

બ્રેકિંગ ન્યૂઝ