GOOD NEWS / સમગ્ર દેશમાં લાગૂ થઈ 'વન નેશન વન રાશન કાર્ડ' યોજના, હવે કોઈ પણ જગ્યાએથી લઈ શકશો રાશન

centres one nation one ration card programme is implemented across the country after assam start this programme

કેન્દ્ર સરકાર તરફથી લાગૂ કરવામાં આવેલી વન નેશન, વન રાશન કાર્ડ યોજના હવે સમગ્ર દેશમાં લાગૂ થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ