એક્શન મોડ  / ઉદયપૂર હત્યા કેસનું સમર્થન કરનારાઓ સામે કેન્દ્રની કાર્યવાહી, સોશ્યલ મીડિયા કંપનીઓને આપી નોટીસ

Centre's action against those who supported Udaipur murder case, notice issued to social media companies

કેન્દ્ર સરકારે જાહેર નોટિસ જારી કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઉદયપુરમાં થયેલી ઘાતકી હત્યાને પ્રોત્સાહન આપતી અને મહિમા આપતી અથવા વાજબી ઠેરવતી સામગ્રીને તાત્કાલિક દૂર કરવા જણાવ્યું 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ