કોરોના સંકટ / આ 5 રાજ્યોમાં ઓછા પડી શકે છે વેન્ટીલેટર અને બેડ, કેન્દ્ર સરકારે આપી ચેતવણી

centre warned 5 states about fall short in terms of icu beds and ventilators between june and august

કેન્દ્ર સરકારની તરફથી કહેવામાં આવ્યું છે કે જૂનથી ઓગસ્ટની વચ્ચે તમિલનાડુ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશમાં કોરોનાના ગંભીર રોગીને માટે આઈસીયૂ અને વેન્ટીલેટરની અછત સર્જાઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ