કોરોના સંકટ / હવે દેશના આ રાજ્યમાં કોરોના વકર્યો, કાબૂમાં લેવા સરકારે લીધો મોટો નિર્ણય

Centre to send special team to bihar to assess COVID-19 situation

બિહારમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ સતત બગડતી જોવા મળી રહી છે. કોરોના સંક્રમણને લઇને રોજ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એટલી બધી હદે વણસી ગઇ છે કે કોરોના સંક્રમિતોની સારવાર કરતા-કરતા હવે તબીબો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ