આદેશ / સરકારે રાજ્યોને કહ્યું, કોરોના વેક્સીન લગાવવા આ પ્રક્રિયાનો કરો ઉપયોગઃ સૂત્રો

centre tells states use election like process for covid-19 vaccination drive

કોરોના વેક્સીનને લઈને સરકારે દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે SoP જાહેર કરી છે અને સાથે જ ચૂંટણી પ્રક્રિયાના આધારે વેક્સીન આપવા કહ્યું છે. એક દિવસમાં એક કેન્દ્ર પર વધારેમાં વધારે 100 લોકોને વેક્સીન આપવાની તૈયારી કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ