સવાલ / સોશ્યલ મીડિયાનો દુરપયોગ અટકાવવા માટે પગલાં ક્યારે લેશો? સુપ્રીમની કેન્દ્રને ટકોર

Centre should frame guidelines to deal with social media misuse : SC

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સોશ્યલ મીડિયાના દુરપયોગ પર રોક લગાવવા માટે દિશા-નિર્દેશ જાહેર કરવાની સમય મર્યાદા જણાવવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે કેન્દ્ર સરકાર જણાવે કે સોશ્યલ મીડિયાનો દુરપયોગ અટકાવવા માટેની ગાઈડલાઈન્સ ક્યાં સુધીમાં લાગુ થશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ