બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / Centre Releases Revised Guidelines For Covid Patient Management

મહામારીમાં જરુરી / કોરોનાના પુખ્ય વયના દર્દીઓએ શું કરવું, શું ન કરવું ! કેન્દ્ર સરકારે બહાર પાડી ક્લિનિકલ ગાઈડલાઈન્સ

Hiralal

Last Updated: 09:51 PM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના કેસ વધતાં ફરી એક વાર કેન્દ્ર સરકારે સુધારિત ગાઈડલાઈન બહાર પાડી છે.

  • દેશમાં વધી રહ્યાં છે કોરોના કેસ
  • પુખ્ત વયના લોકો આવી રહ્યાં છે ઝપટમાં
  • તેમને માટે સરકારે બહાર પાડી ગાઈડલાઈન
  • કોરોના થાય તો શું કરવું, શું ન કરવું કહેવાયું 

ભારતમાં કોરોનાની નવી લહેર શરુ થઈ હોવાનો સંકેત છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી દેશના 6 રાજ્યોમાં ધીમી ગતિએ કોરોના કેસ વધી રહ્યાં છે અને આ વખતે મોટા લોકો તેની ચપેટમાં આવી રહ્યાં છે આવી સ્થિતિમાં તેમને માટે કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રી હેઠળના નેશનલ ટાસ્ક ફોર્સે એક ક્લિનિકલ ગાઈડલાઈન બહાર પાડી છે જેમાં પુખ્ત વયના લોકોને શું કરવું અને શું ન કરવું તેની વિસ્તૃત સલાહ અપાઈ છે. 

નેશનલ ટાસ્ક ફોર્સની ક્લિનિકલ ગાઈડલાઈન
નેશનલ ટાસ્ક ફોર્સે કોરોનાના પુખ્ત વયના દર્દીઓ માટે એક ક્લિનિકલ ગાઈડલાઈન્સ બહાર પાડી છે. ગાઈડલાઈન્સ અનુસાર, કોરોનાના ગંભીર અને હળવા લક્ષણો ધરાવતા લોકો માટે અલગ અલગ કામ કરવાની સલાહ અપાઈ છે. 

છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 1071 કેસ 
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે અપડેટ કરેલા ડેટા અનુસાર, ભારતમાં 1 દિવસમાં કોરોનાના 1071 કેસ નોંધાયા છે. 

6 રાજ્યમાં વધ્યાં કોરોના કેસ 
કોરોનાનાં વધતાં મામલાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને તેલંગાણાનાં મુખ્ય સચિવને ચિઠ્ઠી લખીને જરૂરી સાવચેતી અને કોવીડ વિરોધી ગાઈડલાઈનનું પાલન કરવાની સલાહ આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં ગાઈડલાઈન અનુસાર ટેસ્ટ કરાવવું, કોરોનાનાં કેસને સતત મોનિટર કરવું, નવા ફ્લૂ, વાયરસ કે ઈન્ફ્સૂએંઝાની મોનિટરિંગ, જીનોમ સીકેંસિંગ અને કોવિડ અનૂકુળ વ્યવહાર અને કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. આ રાજ્યોમાં કોરોનાનાં કેસો વધી રહ્યાં છે. જેના કારણે વાયરસ ફેલાવાનો રિસ્ક પણ વધી રહ્યો છે. ઈન્ફેક્શનને ફેલાતો અટકાવા માટે આ રાજ્યોમાં કોરોના ગાઈડલાઈન્સ ફોલો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ