રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાના વિરોધમાં કેન્દ્ર સરકાર | Centre reiterates convicts in Rajiv Gandhi assassination case

મદ્રાસ હાઇકોર્ટ / રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાના વિરોધમાં કેન્દ્ર સરકાર

Centre reiterates convicts in Rajiv Gandhi assassination case

કેન્દ્રની મોદી સરકાર રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવાને લઇને વિરોધ યથાવત રાખ્યો છે. કેન્દ્ર સરકારે મદ્રાસ હાઇકોર્ટમાં જણાવ્યું છે કે તામિલનાડૂના રાજ્યપાલ સમક્ષ કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. જેના કારણે રાજ્ય કેબિનેટના પ્રસ્તાવનું કોઇ મહત્વ રહેતું નથી. પૂર્વ પ્રધાનમંત્રી રાહુલ ગાંધીના સાત હત્યારાઓ છેલ્લા 28 વર્ષથી જેલમાં બંધ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ