નિવેદન / ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર, કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે મંત્રણા કરવા તૈયાર પણ આ શરતે

Centre Ready To Talk To Farmers But...

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે ત્રણ કૃષિ કાયદાને બાદ કરતા બીજા કોઈ મુદ્દે ખેડૂતો ચર્ચા કરવા માંગતા હોય તો કેન્દ્ર સરકાર તેમની સાથે મંત્રણા માટે તૈયાર છું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ