મુસીબત / WhatsApp ચલાવનારને તગડો ઝટકો, સરકારે તૈયાર કર્યો નવો પ્લાન, જાણો શું થવાનું છે

Centre prepares draft bill that aims to replace Telegraph act

કેન્દ્ર સરકારે ટેલિકમ્યુનિકેશન બિલ 2022નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે જેમાં વોટ્સએપ ઝૂમ અને ગૂગલ ડ્યુઓને લાઈસન્સ હેઠળ રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ