મહામારી / કોરોનાનું વધુ એક શસ્ત્ર ! બાળકોની વેક્સિનને લઈને મોટા સમાચાર, આખરે કેન્દ્ર સરકારે લઈ લીધો નિર્ણય

Centre places order for one crore doses of Zydus Cadila's COVID vaccine ZyCoV-D

કેન્દ્ર સરકારે અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાની ત્રણ ડોઝ વાળી વેક્સિન ઝાયકોવ-ડીના 1 કરોડ ડોઝ ખરીદવાનો ઓર્ડર આપી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ