લાલ 'નિ'શાન

RTI / જોરશોરથી જેની ચર્ચા થઈ રહી છે એ ટુકડે-ટુકડે ગેંગમાં શું છે? શાહના મંત્રાલયે આપ્યો આ ચોંકાવનારો જવાબ

Centre has no info on tukde-tukde gang

એક કાર્યકર્તાએ દાવો કર્યો છે કે સૂચનાના અધિકાર કાનૂન (RTI) હેઠળ પૂછવામાં આવેલ એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયની પાસે ટુકડે-ટુકડે ગેંગ અંગે કોઇ જાણકારી નથી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ