લાલ 'નિ'શાન

એલર્ટ / તુવેરદાળના વધતા ભાવને લઇને સરકારે લીધો આ નિર્ણય

Centre has decided to raise the import limit on Toor Dal

ડુંગળીના ભાવવધારા બાદ સરકાર હવે તુવેરદાળની વધતી જતી કિંમતને લઈ એલર્ટ થઈ ગઈ છે. સરકારે તુવેરદાળના ભાવને અંકુશમાં રાખવા માટે ઓપન માર્કેટમાં બે લાખ ટન તુવેરદાળ વેચવાનો નિર્ણય કર્યો છે. સરકાર પોતાના સ્ટોકમાંથી તુવેરદાળનું વેચાણ કરશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ