આદેશ / તો શું કેન્દ્રની વિરુદ્ધ જઈને ગુજરાતમાં લેવાયો આ નિર્ણય, કેન્દ્રએ આપી ચેતવણી

centre govt tells states govt if not applying new motor vehicle act than ready to face president rule?

મોટર વ્હીકલ એક્ટના દંડની જોગવાઇમાં ફેરફાર મામલે રાજ્ય સરકારોને કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે આપી રાષ્ટ્રપતિ શાસન લગાવવાની ચેતવણી આપતા કહ્યું કે, દંડની રકમમાં ફેરફાર કરવાનો રાજ્ય સરકારને અધિકાર નથી. ત્યારે શું કેન્દ્ર વિરૂદ્ધ જઈને ગુજરાતમાં દંડ ઘટાડવાનો નિર્ણય લેવાયો હતો?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ