ખેડૂત આંદોલન / ખેડૂતોએ ફરી ઠુકરાવી દીધો પ્રસ્તાવ તો હવે સરકારે પણ અપનાવ્યું કડક વલણ, કૃષિમંત્રીએ આપ્યું મોટું નિવેદન

centre government and farmer round 11 of talks onf farm laws start

કૃષિ કાયદાના મુદ્દા પર કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 11માં તબક્કાની વાતચીત શરુ થઇ ગઇ છે. સરકારે આ કાયદોને અંદાજે 2 વર્ષ સુધી સ્થગિત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે, પરંતુ ખેડૂત સંગઠનો દ્વારા તેને નામંજૂર કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ