ખેડૂત આંદોલન / સરકારે રજૂ કરેલ કૃષિ કાયદાના સ્થગિત પ્રસ્તાવને ખેડૂતોએ કર્યો નામંજૂર, આજે સરકાર સાથે ફરી ચર્ચા

Centre farmers to hold round 11 of talks on farm laws today

કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે કૃષિ કાયદાને લઇને આજે 11માં તબક્કાની બેઠક યોજાશે. આ વાતચીમાં કોઇ ઠોસ પરિણામ આવે તેવી શક્યતા છે, કારણ કે ગત બેઠકમાં સરકાર તરફથી કૃષિ કાયદાને થોડા સમય સુધી રોક લગાવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો જો કે ખેડૂત સંગઠનોએ સરકારના આ પ્રસ્તાવને નામંજૂર કર્યો છે ત્યારે હવે બેઠકમાં શું થશે તેના પર બધાની નજર છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ